Tuesday 8 August 2017

સકળ વિશ્વની મોગલ શક્તિ

સકળ વિશ્વની મોગલ શક્તિ

મોગલછોરૂ નો પોકાર અડધા સાદે સાંભળી ને #ભીમરાણા થી પહોંચે
પણ પોકાર નાભિ ને અંતર થી નાદ થાય તો,
કવિ મોતીસીંગ મહેડું  આઇ મોગલ વિશે કહે છે કે
કરતા હરતા કાયમ મોગલ, વીણ મોગલ એં જૂઠી વાત
જ્ઞાન યોગ મોગલ પદ ગણીએ,નવરસ મોગલ બીમનીહાળ
સાન મોગલની દિયે સ્તુતિયું,જ્યોતિષ મોગલ તણો જવાબ
ત્રિભુવન મોગલ તણો તમાશો,આંખે જગ મોગલ એ રાબ
આદ રૂપ મોગલ એ ઉમિયા,તેત્રીસ કોટી મોગલ ના તન
નવલાખરૂપે મોગલ નિક્ષય,માને માનવ સાચે મન
#એમોગલ #ઓખાધર #જન્મ્યાં #દેવસુર #ઘાંઘણીયા #દ્વાર

Share:

0 comments: